a, e, i, o, u vowels) · 2016. 8. 1. · 2 2 નનયમ -2: જો કોઇ પણ શબ્દ...

12
1 1 અંે ભાષામાં કુલ 26 મૂળારો છે. જેમાં a, e, i, o, u વગેરે પાંચ વર (Vowels) છે. બાકીના 21 યંજન (Consonants) છે. અંે ભાષામાં ણ આટિકલ છે : a, an અને the. આટિકલના બે કાર છે. (1) અનનિત આટ િકલ (Indefinite Articles) અને (2) નિત આટ િકલ (Definite Article) (1) અનનિત આટ િકલ (Indefinite Articles): A અને An એ બે અનનિત આટ િકલ છે. A અને An ારા કોઇ નનિત યનત કે વતુનું સૂચન થતું નથી પરંતુ અનિત વતુ કે યનતનું સૂચન થાય છે. For example: (1) I have a pen. ( કોઇપણ પેન) (2) She has an umbrella. (કોઇપણ છી) A અને An મા ગણી શકાય તેવા એકવચન નતવાચક કે એકવચન સામાય નામની આગળ જ મૂકાય છે. આટિકલ “A”નાં ઉપયોગ માટ ના નયમો નીચે મુજબ છે. નયમ- 1: એકવચન નતવાચક કે સામાય નામનો ઉચાર ગુજરાતી યંજનથી થતો હોય તો તેવા નામની આગળ આટિકલ A મૂકાય. For example: (1) He is a doctor. (2) She has a car. નધ: બહુવચનનાં નામની આગળ કયારેય પણ આટિકલ A મૂકાતો નથી. For example: A boy - boys, a mango mangoes.

Upload: others

Post on 18-Mar-2021

1 views

Category:

Documents


0 download

TRANSCRIPT

Page 1: a, e, i, o, u Vowels) · 2016. 8. 1. · 2 2 નનયમ -2: જો કોઇ પણ શબ્દ સ્વરથj શરૂ થતો હોય પરંતkતpનો ઉચ્ચાર

1

1

અગં્રજેી ભાષામા ં કુલ 26 મળૂાક્ષરો છે. જમેા ં a, e, i, o, u વગરેે પાચં સ્વર (Vowels) છે. બાકીના 21 વ્યજંન

(Consonants) છે. અગં્રજેી ભાષામા ંત્રણ આર્ટિકલ છે: a, an અન ેthe.

આર્ટિકલના બ ેપ્રકાર છે. (1) અનનનિત આર્ટિકલ (Indefinite Articles) અન ે

(2) નનનિત આર્ટિકલ (Definite Article)

(1) અનનનિત આર્ટિકલ (Indefinite Articles): A અન ેAn એ બ ેઅનનનિત આર્ટિકલ છે. A અન ેAn દ્વારા કોઇ નનનિત વ્યનતત કે

વસ્તનુુ ંસચૂન થતુ ંનથી પરંત ુઅનનનિત વસ્ત ુકે વ્યનતતનુ ંસૂચન થાય છે.

For example: (1) I have a pen. ( કોઇપણ પને)

(2) She has an umbrella. (કોઇપણ છત્રી)

A અને An માત્ર ગણી શકાય તેવા એકવચન જાનતવાચક કે એકવચન સામાન્ય નામની આગળ જ મૂકાય છે.

આર્ટિકલ “A”ના ં ઉપયોગ માટેના નનયમો નીચ ેમજુબ છે.

નનયમ- 1: જો એકવચન જાનતવાચક કે સામાન્ય નામનો ઉચ્ચાર ગજુરાતી વ્યજંનથી થતો હોય તો તવેા નામની આગળ આર્ટિકલ A મૂકાય.

For example: (1) He is a doctor.

(2) She has a car.

નોંધ: બહુવચનના ંનામની આગળ કયારેય પણ આર્ટિકલ A મકૂાતો નથી.

For example: A boy - boys, a mango – mangoes.

Page 2: a, e, i, o, u Vowels) · 2016. 8. 1. · 2 2 નનયમ -2: જો કોઇ પણ શબ્દ સ્વરથj શરૂ થતો હોય પરંતkતpનો ઉચ્ચાર

2

2

નનયમ -2: જો કોઇ પણ શબ્દ સ્વરથી શરૂ થતો હોય પરંત ુતનેો ઉચ્ચાર વ્યજંનથી થાય તો તવેા નામની આગળ આર્ટિકલ a મકૂાય.

For example: (1) I have a uniform. (અહીં uniform શબ્દની શરૂઆત સ્વર ‘u’ થી થયલે છે પરંત ુતનેો ઉચ્ચાર ઉનનફોમિ નહી પણ યનુનફોમિ એવો થાય છે જમેા ં‘ય’ુ (y) ગજુરાતી વ્યજંન છે.)

(2) This is a university. (અહીં university શબ્દની શરૂઆત સ્વર ‘u’ થી થાય છે પરંત ુતનેો ઉચ્ચાર યનુનવનસિર્ટ એવો થાય છે જમેા ં‘ય’ુ (y) એ ગજુરાતી વ્યજંન છે)

(3) Joseph is a European. (અહીં European શબ્દની શરૂઆત સ્વર ‘e’ થી થયલેી છે પરંત ુતનેો ઉચ્ચાર યરુોનપયન એવો થાય છે જમેા ં‘ય’ુ(Y) એ ગજુરાતી વ્યજંન છે.)

અન્ય ઉદાહરણો: a union(યુનનયન), a ewe(ય-ુઘેટી), a unicorn(યુનનકોનિ), a useful (યજુફુલ)article,

eucalyptus(યકૂનલપ્ટસ- નનલનગરીનું ઝાડ), a one (વન), a uniform(યુનનફોમિ)

નનયમ-3 : જો કોઇ જાનતવાચાક સજં્ઞાની આગળ નવશેષણ હોય અન ેનવશષેણનો પ્રથમ અક્ષર વ્યજંન હોય તો ‘a’ મકૂાય.

For example: (1) Dhara is a brilliant girl.

(2) Vikas is a sincere boy.

(3) Kavya is a clever girl.

નનયમ-4: જો કોઇ ઉદગારવાકય હોય અન ેતેમા ંપણ નામ અથવા વસ્તનુો ઉલ્લખે કરેલ હોય તો તનેી આગળ પણ Article ‘a’ મકૂાય.

For example: (1) what a beautiful flower it is!

(2) What a clever girl she is!

નનયમ-5: જો બોલનાર વ્યનતત કોઇ પણ વ્યનતત નવશ ેવાત કરે અન ેબોલનાર ત ેવ્યનતત નવશ ેનવશેષ જાણકારી ધરાવતી ન હોય તો વ્યનતતની અટક

આગળ પણ આર્ટિકલ ‘a’ મકૂાય છે.

For example: (1) A Mr. Tripathi (2) A Mr. Patel

(3) A Miss Vyas (4) A Mrs. Jani

નનયમ-6: કોઇ પણ વ્યનતતના વ્યવસાયના નામની આગળ પણ આર્ટિકલ ‘a’ મકૂાય છે. વ્યવસાયના નામનો ઉચ્ચાર વ્યજંનથી થતો હોય તો જ.

For example: (1) Rameshbhai is a doctor.

(2) Kanubhai is a teacher

(3) She is a nurse.

નનયમ-7: જ ેસખં્યાની ગણતરી કરી શકાય તવેી સંખ્યાના નામની આગળ પણ આર્ટિકલ ‘a’ મકૂાય.

For example: A hundred, A dozen, A million

(1) I have a hundred rupee note.

(2) I bought a dozen of bananas.

(3) He is a one-eyed man.

Page 3: a, e, i, o, u Vowels) · 2016. 8. 1. · 2 2 નનયમ -2: જો કોઇ પણ શબ્દ સ્વરથj શરૂ થતો હોય પરંતkતpનો ઉચ્ચાર

3

3

નનયમ-8: કોઇ પણ વસ્તુની ર્કંમત, ઝડપ, માપ દશાિવવા પણ આર્ટિકલ ‘a’ વપરાય છે.

For example: (1) Twelve inches make a foot.

(2) Twice a week.

(3) Take this medicine three times a day.

(4) He has been appointed for a year.

(5) It costs a hundred rupees per piece.

આર્ટિકલ An ના ં ઉપયોગ માટેના નનયમો નીચ ેમજુબ છે.

નનયમ-1: કોઇ પણ શબ્દની શરૂઆત સ્વરથી થતી હોય અન ે તનેો ઉચ્ચાર પણ સ્વરથી થતો હોય તો તેવા એકવચન જાનતવાચક કે એકવચન

સામાન્ય નામની આગળ આર્ટિકલ ‘an’ મકૂાય છે.

For example: An ant, An umbrella, An orange, An apple, An owl, An egg, An omelette, An

apron.

(1) Radha eats an apple daily.

(2) Dineshbhai is an engineer.

(3) Raj is an American.

(4) She has an umbrella.

નનયમ-2: કોઇ પણ શબ્દની શરૂઆત વ્યજંનથી થાય પરંત ુતનેો ઉચ્ચાર સ્વરથી થતો હોય તો તેવા શબ્દની આગળ આર્ટિકલ ‘an’ મકૂાય છે.

For example: An honest, An honor, An hour

(1) Kamini is an honest (ઓનસે્ટ) girl. (અહીં honest શબ્દની શરૂઆત વ્યજંન ‘h’ થી થયલે છે પરંત ુતનેો ગજુરાતી ઉચ્ચાર ‘હોનસે્ટ’ નહી પરંત ુ‘ઓનસે્ટ’ એવો થાય છે)

(2) She has been reading since an hour (અવર). (અહીં hour શબ્દની શરૂઆત વ્યજંન h થી થયલે છે પરંત ુતનેો ગજુરાતી ઉચ્ચાર ‘હવર’ નહી પરંત ુ‘અવર’ એવો થાય છે)

(3) He is an honorable person. (અહીં honorable શબ્દની શરૂઆત વ્યજંન h થી થયલે છે પરંત ુતનેો ઉચ્ચાર ‘હોનરેબલ’નહી પરંત ુ‘ઓનરેબલ’ એવો થાય છે)

Page 4: a, e, i, o, u Vowels) · 2016. 8. 1. · 2 2 નનયમ -2: જો કોઇ પણ શબ્દ સ્વરથj શરૂ થતો હોય પરંતkતpનો ઉચ્ચાર

4

4

નનયમ-3: કોઇ પણ અભ્યાસની પદવી કે જમેા ંપ્રથમ અક્ષર લખાય વ્યજંન પણ તનેો ઉચ્ચાર સ્વરથી થાય તો પણ તેની આગળ આર્ટિકલ ‘an’

મકૂાય છે.

For example: An M.A., An S.S.C., An M.B.B.S. An L.L.B., An S.T. bus.

(1) I am an M.A. (અહીં M.A. પદવીમા ંપ્રથમ અક્ષર M વ્યજંન છે પરંત ુતનેો ગજુરાતી ઉચ્ચાર ‘એમ’ એવો થાય છે)

(2) She is an L.L.B. student. (અહીં L.L.B. પદવીમા ંપ્રથમ અક્ષર L વ્યજંન છે પરંત ુતનેો ગજુરાતી ઉચ્ચાર ‘એલ’ એવો થાય છે.)

(3) He is working hard for an S.S.C. exam. (અહીં S.S.C.નો પ્રથમ અક્ષર S વ્યજંન છે પરંત ુતનેો ગજુરાતી ઉચ્ચાર ‘એસ’ એવો થાય છે)

(4) He studies in an H.S.C. (અહીં H.S.C.નો પ્રથમ અક્ષર H વ્યજંન છે પરંત ુતનેો ગજુરાતી ઉચ્ચાર ‘એચ’ એવો થાય છે)

(5) We went there by an S.T. bus. (અહીં S.T.નો પ્રથમ અક્ષર S વ્યજંન છે પરંત ુતનેો ગજુરાતી ઉચ્ચાર’એસ’ એવો થાય છે)

નોંધ: પરંત ુજો ઉપરોતત ટંૂકાક્ષરો(short forms) તનેા મળૂ શબ્દ સ્વરૂપ ેહોય તો તેના ઉચ્ચાર પ્રમાણ ેArticle મકૂાય છે.

જમે કે: (1) I travelled by a State Transport Bus.

(2) She is a Master of Arts.

નનયમ: 4: કોઇ પણ વ્યનતત કોઇ દશેના હોય અન ેત ેદશેનો પ્રથમ અક્ષર સ્વર હોય તો પણ આર્ટિકલ ‘an’ મકૂાય છે.

For example: An American, An Indian, An Italian.

(1) I am an Indian.

(2) Soniya is an Italian.

(3) Obama is an American.

Such પછી જો ગણી શકાય તવેુ ંએકવચનનુ ંનામ આવ ેતો such પછી A કે An આવ.ે

For example: (1) I bought such a pen as you have.

(2) He walked in such a way that he could catch the bus.

(3) Select such an option as you like.

યાદ રાખો: આર્ટિકલ A અને An નો ઉપયોગ કરતી વખત ેગજુરાતી ઉચ્ચાર ખાસ ધ્યાનમા ંરાખવો.

Page 5: a, e, i, o, u Vowels) · 2016. 8. 1. · 2 2 નનયમ -2: જો કોઇ પણ શબ્દ સ્વરથj શરૂ થતો હોય પરંતkતpનો ઉચ્ચાર

5

5

The: નનનિત (definite) આર્ટિકલ કહેવાય છે, કારણ કે ત ે‘અમકુ ચોક્કસ’ વસ્ત ુએવો ભાવ દશાિવ ેછે.

આર્ટિકલ ‘The’ ના ઉપયોગ માટેના નનયમો નીચ ેમજુબ છે.

નનયમ-1: જ ેવસ્તનુો પહેલા અનનનિત વસ્ત ુતરીકે ઉલ્લખે થયો હોય ત ેજ વસ્તનુો ફરી ઉલ્લખે કરીએ ત્યારે ત ેઅમકુ ચોતતસ વસ્ત ુગણાય છે. તેથી

તેની આગળ ‘the’ આર્ટિકલ મકૂાય છે.

For example: (1) I saw a bird. The bird was green.

(2) There is a cow. The cow is black

(3) That is an elephant. The elephant is fat.

(4) This is a pen. The pen is red.

નનયમ-2: જાનતવાચક નામ, ફૂલનુ ં નામ કે પ્રાણીનુ ંનામ અમકુ ચોક્કસ જાનત, ફૂલ કે પ્રાણી નહી પણ તેનો આખો વગિ સચૂવે ત્યારે તનેી આગળ

‘the’ મકૂાય છે. For example: (1) The cow is a useful animal.

(2) The rose is a symbol of love.

(3) The dog is a faithful animal.

(4) The blind are great musicians.

નનયમ-3: કેટલાક ચોક્કસ નામ જમે કે સમદુ્રો અન ેમહાસાગરો, નદીઓ, કેનાલ, રણ, પવિતોની હારમાળા, ટાપુઓ, ખડંો,

અખાત વગરેેના નામની આગળ આર્ટિકલ ‘the’ મકૂાય છે.

For example: (1) The Ganga is a holy river of India.

(2) The Everest is a very big mountain.

(3) The Arabian ocean is deep.

(4) The Persian gulf.

અન્ય ઉદાહરણો: The Atlantic ocean, The pacific, The Black sea, The Nile, The Suez canal,

The Sahara, The West Indies, The Himalaya, The Alps, The Asia

નનયમ-4: પનવત્ર ગ્રથંો અન ેચોક્કસ પસુ્તકોના નામની આગળ પણ આર્ટિકલ ‘the’ મકૂાય છે.

For example: The Vedas, The Puranas, The Iliad, The Ramayan, The Geeta, The Bible, The Quran

નોંધ: પરંત ુ જો કોઇ ગ્રંથ કે પસુ્તકના નામની આગળ તનેા લેખક કે કનવનુ ંનામ હોય અન ેતનેા પછી અપૉસ્ટર ર્ફ (’) હોય તો ત ેગ્રથં કે પસુ્તકના નામની

આગળ સામાન્ય રીત ેકોઇ આર્ટિકલ મકૂાતો નથી.

Page 6: a, e, i, o, u Vowels) · 2016. 8. 1. · 2 2 નનયમ -2: જો કોઇ પણ શબ્દ સ્વરથj શરૂ થતો હોય પરંતkતpનો ઉચ્ચાર

6

6

For example: (1) Homer’s Iliad.

(2) Valmiki’s Ramayana.

નનયમ-5: કોઇ પણ સનાતન (universal) કે અજોડ (unique) વસ્ત ુઅન ેપ્રખ્યાત ઇમારતો દશાિવવા માટે આર્ટિકલ the મૂકાય છે.

For example: (1) The sun shines in the west.

(2) The earth moves round the sun.

(3) The world of entertainment is glamorous.

અન્ય ઉદાહરણો: The Taj Mahal, The Stars, The moon. The Sky, The Ocean, The Sea

નનયમ-6: જ ેશબ્દ કે નવશષેણ superlative degree (શ્રષે્ઠતા વાચક)નો હોય તો તનેી આગળ આર્ટિકલ the મકૂાય છે.

For example: (1) This is the best book of English grammar.

(2) Roma is the cleverest girl in the class.

(3) Peacock is the most beautiful bird.

(4) Dhara is the tallest girl in the class.

નોંધ: પરંત ુજો superlative degree (શ્રષે્ઠતા વાચક) શબ્દ કે નવશષેણની આગળ માનલકી દશિક શબ્દ(my, your, his, her, their)

વગરેે હોય તો તનેી આગળ આર્ટિકલ the ના મકૂાય.

For example:

(1) Narendra Modi is my………….most favorite leader. (most શ્રષે્ઠતા વાચક શબ્દ હોવા છતા તનેી આગળ આર્ટિકલ the ના મકૂાય).

(2) Kanubhai is their……………….most faithful teacher.

નનયમ-7: ર્દશાઓના નામની આગળ તથા ક્રમવાચક(ordinal) સંખ્યાઓની આગળ પણ આર્ટિકલ the મકૂાય છે.

For example: (1) The sun rises in the east.

(2) He was the first man to arrive.

(3) The ninth chapter of the book is very interesting.

(4) The north Gujarat university.

અન્ય ઉદાહરણો: The second, The fourth, The next, The last.

નનયમ-8: કોઇ પણ જાનતઓ, પ્રજાનતઓના બહુવચન નામની આગળ આર્ટિકલ the મકૂાય છે.

For example: (1) We the Indians are frank.

(2) The Japanese are clever.

(3) The English(અગં્રેજો) speak English.

Page 7: a, e, i, o, u Vowels) · 2016. 8. 1. · 2 2 નનયમ -2: જો કોઇ પણ શબ્દ સ્વરથj શરૂ થતો હોય પરંતkતpનો ઉચ્ચાર

7

7

નનયમ-9 : કોઇ પણ નનનિત શબ્દ કે વસ્તનુા નામની આગળ પણ આર્ટિકલ the મકૂાય છે.

For example: (1) We should help the blind.

(2) This is the boy who got a medal.

(3) Where is the book which I gave you?

(4) The girl in red dress is my sister.

નનયમ-10 : રાજયોના સ્વતતં્ર એકમો મળીન ેદશે બન ેત્યારે ત ેદશેના ટંુકાક્ષરી નામ આગળ આર્ટિકલ the મૂકવો.

For example: (1) The U.S.S.R. is a big country.

(2) The U.S.A. is the most powerful country.

(3) England is a part of the U.K.

નનયમ- 11: સાપકે્ષ તલુના (Double comparison)મા ંબનં ેઅનધકતાવાચક રૂપની આગળ ‘the’ મકૂાય છે.

For example: (1) The more you read, the more marks you will get.

(2) The faster I walked, the earlier I reached.

(3) The more he earns, the more he spends.

કોઇપણ વ્યનતતના Proper Nounની આગળ કયારેય કોઇ આર્ટિકલ ના મકૂાય.

For example: (1) Narendra Modi is the prime minister of India.

(2) Kavita reads a book.

પદાથિવાચક કે પ્રવાહી વસ્તનુા નામો અન ેભાવવાચક નામો(એટલ ેકે ગણી ન શકાય તેવા નામો)ની આગળ કયારેય કોઈ આર્ટિકલ મકૂાતો નથી.

For example: (1) Sugar is bad for your teeth.

(2) Gold is a precious metal.

(3) Wisdom is the gift of heaven.

(4) Honesty is the best policy.

(5) Virtue is own reward.

પરંત ુપદાથિવાચક કે ભાવવાચક નામનો કોઈ ચોક્કસ અથિમા ંઉપયોગ થયલે હોય તો તનેી આગળ આર્ટિકલ ‘the’ મકૂાય છે.

For example: (1) Would you pass me the sugar? (the sugar on the table)

(2) The wisdom of Solomon is great.

(3) I can’t forget the kindness with which he treated me.

Page 8: a, e, i, o, u Vowels) · 2016. 8. 1. · 2 2 નનયમ -2: જો કોઇ પણ શબ્દ સ્વરથj શરૂ થતો હોય પરંતkતpનો ઉચ્ચાર

8

8

ગામ, દેશ, રાજયના નામની આગળ કોઇ આર્ટિકલ ના લાગે.

For example: (1) India is my country.

(2) I live in Rampur.

(3) He is from Pakistan.

(4) We live in Gujarat.

નોંધ: Punjab એ પ્રાતં પણ છે અન ેરાજયનું નામ પણ છે માટે પ્રાતંના અથિમા ંહોય તો તનેી આગળ આટીકલ ‘The’ લાગ ેઅન ેરાજયના અથિમા ં

હોય તો તનેી આગળ આર્ટિકલ ન લાગ.ે

ગણી શકાય તેવા બહુવચનના નામો જયારે સામાન્ય અથિમા ંવપરાય ત્યારે તેની આગળ કોઇ આર્ટિકલ આવતો નથી.

For example: (1) Children like chocolates.

(2) Computers are used in many offices.

(3) Books are over friends.

પરંત ુ ગણી ન શકાય તવેા બહુવચનના નામો જો કોઈ ચોક્કસ અથિમા ંવપરાયેલ હોય તો તેની આગળ આર્ટિકલ ‘the’ મૂકાય છે.

For example: (1) Where are the children? (Our children)

(2) The books I bought yesterday are so useful.

કોઇપણ ભાષાના નામની આગળ કોઇ આર્ટિકલ ના મકૂાય.

For example: (1) English is my favorite subject.

(2) They speak Punjabi at home.

(3) We do not speak Urdu.

(4) The English speak English. (અહીં English (અંગ્રજે લોકો) ના અથિમાં છે ભાષાના અથિમા ંનથી માટે તનેી આગળ આર્ટિકલ The આવ.ે)

સગપણ કે સંબધંીના નામ આગળ કોઇ આર્ટિકલ ના મકૂાય.

For example: (1) Father has returned home.

(2) Aunt wants you to see her.

(3) Cook has given notice.

(4) Grandmother is ill now.

Page 9: a, e, i, o, u Vowels) · 2016. 8. 1. · 2 2 નનયમ -2: જો કોઇ પણ શબ્દ સ્વરથj શરૂ થતો હોય પરંતkતpનો ઉચ્ચાર

9

9

1. Historical events (ઐનતહાનસક ક્રાંતી કે ઘટનાઓ) – The French revolution, the industrial revolution.

2. Political parties (રાજકીય પક્ષો) – The Conservative, the Whig.

3. Organizations of UNO (યુનોની સસં્થાઓ) – The Security Council, the international monetary fund.

4. Religious groups (ધાનમિક સમદુાયો) – The Hindus, the Christians.

5. Armed Forces (સનૈ્યદળો) - The navy, the air force.

6. Nationalities (રાષ્ટ્ર ીયતા) (બહુવચન) –The Indians, the Rassians.

7. Newspapers (વતિમાન પત્રો) – The Times of India, The Navbharat Times.

8. Trains (રેલ ગાડીઓના નામ) – The Sabarmati express, the sarvodaya express.

9. Ships (વહાણો) – The titanic, the bijli.

10. Musical instruments (સંગીતના સાધનો) – The flute, the piano.

11. Branches of government (સરકારી નવભાગો કે શાખાઓ) – the judiciary, the legislative, the executive.

12. Designations of persons (વ્યનતતના હોદ્દાઓ) - The Chairman, the director.

(1) …………..sun shines very brightly in summer.

(2) I bought ……..horse, ….…ox and………..buffalo.

(3) I saw a man and a woman in Agoara Mall yesterday. ………man was fat and short. ……..

woman was slim and tall.

(4) ………….Bay of Bengal lies in the Indian ocean.

(5) …………..ugly should not be hated. They too are human beings.

(6) I have sent……………….S.M.S.

(7) …………..Quran is the holy book of Muslims.

(8) …………birds are flying in the sky.

(9) Tulsidas wrote………….Ramayana.

(10) All……………students in my class are clever.

(11) …………brave is not afraid of death.

(12) Mr. Mauna Vyas is………….M.A. (English)

(13) Today I saw………….European in a temple.

(14) There is……………eucalyptus tree in our garden.

Page 10: a, e, i, o, u Vowels) · 2016. 8. 1. · 2 2 નનયમ -2: જો કોઇ પણ શબ્દ સ્વરથj શરૂ થતો હોય પરંતkતpનો ઉચ્ચાર

10

10

(15) Copper is…………..useful metal.

(16) We cannot take…………..U-turn from here.

(17) Have you ever read Valmiki’s…………Ramayana? (18) The sun sets in…………..west.

(19) Monday is…………..first day of………….week.

Ans: (1) The (2) a, an, a (3) the, the (4) The (5) The (6) an (7) The (8) No article (9) the (10) the

(11) the (12) an (13) a (14) a (15) a (16) a (17) No article (18) the (19) the, a

Exercise

Fill in the blanks with appropriate article: a, an or the. Put ‘X’(cross)if article is

not required.

(1) Copper is ……………useful metal.

(2) He is not ……………honourable man.

(3) ………..able man has not always a distinguished look.

(4) ………..reindeer is a native of Norway.

(5) There is ……..Eucalyptus tree in our garden.

(6) Honest men speak .…………truth.

(7) He returned after……….hour.

(8) Rustum is ……………young Parsee.

(9) Do you see……………blue sky.

(10) Varansi is……………..holy city.

(11) Aladdin had……….wonderful lamp.

(12) The world is…………..happy place.

(13) …………..School will shortly close for the Puja holidays.

(14) ……………Sun shines brightly.

(15) I first met him…………year ago.

(16) Yesterday……………..European called at my office.

(17) Sanskrit is…………difficult language.

(18) ………….Ganga is…………..sacred river.

(19) ……….lion is……….. King of beasts.

(20) You are………fool to say that.

(21) French is……………easy language.

(22) Who is………………girl sitting there?

(23) Which is…………longest river in India?

(24) Rama has come without………..umbrella.

(25) Mumbai is………..very costly place to live in.

(26) She is………untidy girl.

Page 11: a, e, i, o, u Vowels) · 2016. 8. 1. · 2 2 નનયમ -2: જો કોઇ પણ શબ્દ સ્વરથj શરૂ થતો હોય પરંતkતpનો ઉચ્ચાર

11

11

(27) The children found …………….egg in the nest.

(28) I bought…………horse, …………ox, and……….buffalo.

(29) If you see him, give him……………..message.

(30) The guide knows ……………way.

(31) Sri Lanka is……………….island.

(32) Let us discuss…………….matter seriously.

(33) John got ……………best present.

(34) India is one of………………most industrial country in Asia.

(35) He looks as stupid as…………..owl.

(36) He has………….honour to this profession.

(37) …………..Ramayan is ………………..holy book of…………Hindus.

(38) ……………..Titanic was a heavy ship.

(39) Cricket is ……………popular game.

(40) …………..rice of India is exported to many countries.

(41) ……………honesty shown by Motu is praiseworthy.

(42) Kalidas is…………………..Shakespeare of India.

(43) …………English speak English.

(44) …………..Taj Mahal is one of……….best monuments in India.

(45) …………..Times of India is published from Mumbai.

(46) …………..less you eat, ……………longer you live.

(47) …………….more you read, ………………more marks you get.

(48) Govind is………..most faithful peon in our school.

(49) …………Panjab is not a big state of India.

(50) ………..Gita is a holy book.

(51) The sun sets in…………..west.

(52) Mr. Shah is…………..honorable man.

(53) Ceylon is…………..island in ………………Indian Ocean.

(54) Monday is…………..first day of………….week.

(55) A bullock is ………………useful animal for our farmers.

(56) Please see me in the office after ………….hour.

(57) …………..cow is…………..domestic animal.

(58) …………..birds are flying in the sky.

(59) ………..Sun sets in…………..West.

(60) Ramesh’s father is…………..M.P and Suresh’s father is………Member of Legislative Assembly.

(61) Now……….few people can speak English in Gujarat.

(62) Bombay is one of………….largest towns of India.

(63) ……………English is a difficult language.

(64) ……………blind are great musicians.

Page 12: a, e, i, o, u Vowels) · 2016. 8. 1. · 2 2 નનયમ -2: જો કોઇ પણ શબ્દ સ્વરથj શરૂ થતો હોય પરંતkતpનો ઉચ્ચાર

12

12

(65) We cannot take…………..U-turn from here.

(66) Have you ever read Valmiki’s…………Ramayana?

(67) It was………………winter evening.

(68) This is ……….elephant. ………….elephant is………big animal

(69) Ved has…………..new scooter.

(70) Raman is selling ……………apples.

1) a 2) an 3) An 4) The 5) a 6) the 7) an

8) a 9) the 10) a 11) a 12) a 13) The 14) The

15) a 16) a 17) a 18) The, a 19) The, the 20) a 21) an

22) the 23) the 24) an 25) a 26) an 27) an 28) a, an, a

29) a 30) the 31) an 32) the 33) the 34) the 35) an

36) an 37) The, a, the 38) The 39) a 40) The 41) The 42) the

43) The 44) The, the 45) The 46) The, the 47) The, the 48) the 49) ×

50) the 51) the 52) an 53) An, the 54) The, the 55) a 56) an

57) The, a 58) × 59) The, the 60) An, a 61) a 62) the 63) ×

64) The 65) a 66) × 67) a 68) An, the, a 69) a 70) ×